Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

રાજકોટના એડવોકેટ સંદિપ એમ.ખેમાણીનો આજે જન્મદિવસ

રાજકોટઃ રાજકોટના યુવા અને કાયદાના નિષ્ણાંત એવા એડવોકેટશ્રી સંદિપ એમ.ખેમાણીનો આજે જન્મદિવસ છે. છેલ્લા ૧૨ વર્ષથી રેવન્યુ તથા ક્રિમીનલની પ્રેકટીસ કરે છે. સંદિપભાઇએ ૩૨ વર્ષ પૂર્ણ કરી આજે ૩૩ વર્ષમાં પ્રવેશ કરેલ છે.સંદિપભાઇને રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રીઓ તથા જુનીયર તેમજ મહિલા ધારાશાસ્ત્રીઓએ જન્મદિવસની તેમના મો. ૯૮૨૪૭ ૫૬૪૮૬ ઉપર શુભેચ્છાઓ પાઠવેલ છે.

(2:39 pm IST)