Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

શ્રી સહજાનંદ એનોકેર હોસ્‍પિટલના ડો.મોહિતભાઈ સિંધવનો જન્‍મદિવસ

રાજકોટઃ હરસ, મસા, ફિશર, ભગંદરની શ્રી સહજાનંદ એનોકેર હોસ્‍પિટલના ડોકટર અને રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ ડો.મોહિતભાઈ સિંધવનો આજે જન્‍મદિવસ હોઈ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સેવાકિય પ્રવૃતિથી પ્રેરાઈને આ ઓકટોબર મહિનામાં રાહત દરે હરસ- મસા- ભગંદરના ઓપરેશનનો કેમ્‍પ કરી જન્‍મદિનની ઉજવણી કરશે.(મો.૯૭૧૨૮ ૦૮૫૨૪)

 

(11:43 am IST)