Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

શીંગાળા સાઉન્‍ડ સર્વિસવાળા જયદીપભાઇનો હેપ્‍પી બર્થડે

રાજકોટ તા. રર : શીંગાળા સાઉન્‍ડ સર્વિસવાળા જગદિશભાઇના સુપુત્ર જયદિપ શીંગાળાનો આજે જન્‍મદિન છે તેઓ આજે૩૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છ.ેસરળ-મહેનતુ અને મિલનસાર સ્‍વભાવના જયદીપભાઇ બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે.
આજે તેઓના જન્‍મદિને પ્રસંગે પરિત પોપટ, દિલીપસિંહ, જાડેજા યશપાલસિંહ જાડેજા, જયદીપ વોરા, બીરજુ મહેતા વગેરે મિત્રો તથા ગૌરવકુમાર(જાુનાગઢ) રાજેશકુમાર મુળિયા (અમરેલી) તેમજ કાકા સુરેશભાઇ, દિનેશભાઇ, રાજુભાઇ અને ભાઇ મિલન અને પરેશ સહીતના પરિવારજનોએ જન્‍મદિનની શુભેચ્‍છાઓ પાઠવી   છે.  (મો. ૯૭ર૩૦ ૦૦૦૦૮)


 

(10:41 am IST)