Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

શ્યામ ગ્રુપના નારણભાઇ બોરીચાનો જન્મદિન : ૪૭માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ અહિં સ્વામીનારાયણ ચોક ખાતે શ્યામ ગ્રુપના પ્રમુખ નારણભાઇ બોળીયાનો આજે જન્મદિવસ છે તેઓ જીવન જરૂરીયાતની કીટનું વિનામુલ્યે વિતરણ જરૂરીયાતમંદોને કરનાર છે. મો.૮૪૬૦૦ ૦૯૯૧૬

(11:36 am IST)