Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

બિપીન ઓઝાનો આજે જન્મદિવસ

રાજકોટઃ શ્રીમાળી બ્રાહ્મણ શ્રી બિપીનભાઇ ભુપતરાય ઓઝાએ આજે જીવનના ૬૩ વર્ષ પૂરા કરી ૬૪માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ સામાજીક સંસ્થામાં ૩૨ વર્ષથી તથા શ્રીમાળી બ્રાહ્મણ સમાજ રાજકોટની જ્ઞાતિમાં કારોબારી તેમજ હોદેદાર તરીકે પણ સેવા આપે છે. મો. ૯૪૦૯૨ ૫૭૦૮૨

(2:39 pm IST)