Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

વોર્ડ-૧૬ના નવયુવાન કોંગ્રેસ પ્રભારી ઇદુભાઇનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ર૦: વોર્ડ નં. ૧૬ના રાજકોટ શહેર કોંગ્રેસના પ્રભારી આઇ.જી. ઉમરેટીયાનો આજે જન્મ દિવસ છે. તેઓ માત્ર ઇદુભાઇ તરીકે જાણીતા છે અને હિન્દુ-મુસ્લિમ સમાજનાં બહોળો મિત્ર સમુદાય ધરાવતા હોવા ઉપરાંત રાજકીય અને સામાજીક ક્ષેત્રે વિવિધ કાર્યો કરી હંમેશા પ્રજાકીય કામોમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે. (મો.નં. ૯૦પ૪૦ ર૯ર૯૪)

(2:39 pm IST)