Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

જેતપુરના પ્રતિભાસાલી પ્રદિપભાઇ વસાણીનો આજે જન્મ દિવસ

નવાગઢ : અનુભવ, હિંમત અને સમજણની મુડી વડે પાયોનિયર બનેલા પ્રદિપભાઇ વસાણીનો આજે જન્મ દિવસ છે.

વિશ્વ વિખ્યાત સાડી ઉદ્યોગના હબ સમા જેતપુરમાં સફેદ કાપડના થોકબંધ વેપારીને જેતપુર તથા રાજકોટમાં રિયલ એસ્ટેટ અને પ્રોપર્ટી ક્ષેત્રે છેલ્લા દોઢ દસકાથી કાર્યરત પ્રદિપભાઇ વસાણી અદ્ભુત સફળતા મેળવી ચૂકયા છે. તેમનો જન્મદિનની શુભેચ્છા મો. ૯૩૭૬૧ ર૦૩૪પ ઉપર મળી રહી છે.

(1:10 pm IST)