Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલ ઇરફાનભાઇ જાદવનો જન્મદિન

સાવરકુંડલાઃ લક્કી ગારમેન્ટવાળા અને મર્હુમ અલરખભાઇ કડીને ત્યાં ગત તા.૧૯-૧૦-૧૯૮૪ના રોજ જન્મ લેનાર ઇરફાનભાઇ અલરખભાઇ જાદવ (કડી)નો આજે જન્મદિન છે.

ભાજપ પક્ષમાંથી વોર્ડ નં.૬માંથી ચૂંટાઇને પાંચ વર્ષ સેવાઓ તેમણે આપી હતી તેમજ સામાજિક અને રચનાત્મક પ્રવૃતિ ક્ષેત્રે પણ સેવાઓ બજાવી હતી હાલ શહેર ભાજપ લઘુમતી સેલના પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા છે આજે તેમના જન્મદિવસ નિમિત્તે મો.નં.૯૦૩૩૭ ૮૬૦૬૩ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(12:16 pm IST)