Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

જસદણના પત્રકાર હુસામુદીનભાઇ કપાસીનો જન્મદિન

જસદણ : જસદણ - વિંછીયા પંથકના પત્રકાર હુસામુદીનભાઇ કપાસીનો આજે જન્મદિન છે. ઇસ્વીસન ૧૯૬૬ ની સાલમાં જન્મેલા હુસામુદીનભાઇએ જીવનયાત્રામાં પ૪ વર્ષ પુર્ણ કરી પપ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે રર વર્ષની પ્રેસ મીડિયાની સફરમાં કોઇપણ જાતનો ડાઘ લાગવા દીધો નથી. આજના જન્મદિને તેમના મો. ૯૯ર૪૦ ૧૪૩પર ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે.

(12:02 pm IST)