Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

વોર્ડ નં. ૧૧ ભાજપના વોર્ડ પ્રમુખ સંજય પીપળીયાનો જન્‍મદિવસ

રાજકોટ,તા. ૨૪ : ભારતીય જનતા પાર્ટી, રાજકોટ મહાનગરના વોર્ડ નં.૧૧ ના વોર્ડપ્રમુખ સંજય પીપળીયાનો આજે  જન્‍મદિવસ છે.યશસ્‍વી જીવનના ૪૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. યુવા વયથી જ ભારતીય જનતા પાર્ટીની રાષ્‍ટ્રવાદની વિચારધારા સાથે રંગાયેલા સંજય પીપળીયા પાર્ટીમાં અનેકવિધ જવાબદારીઓ વહન કરી ચૂક્‍યા છે.

રાજકીય ની સાથોસાથ સામાજીક રીતે પણ સરદાર ગૌશાળા, કોઠારીયા ગામના સદસ્‍ય તરીકે જવાબદારી સંભાળી રહયા છે ખોડલધામમાં પણ સભ્‍ય છે, તેમજ પીપળીયા પરિવાર ટ્રસ્‍ટમાં પણ મહત્‍વપૂર્ણ જવાબદારી સંભાળી રહયા છે તેમના મો. ૯૯૯૮૬ ૦૦૦૩૬ ઉપર  શુભેચ્‍છાઓ મળી રહી છે.

(3:08 pm IST)