Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ગવરીદળના યુવા પત્રકાર જીજ્ઞેશ પ્રજાપતિનો આજે જન્‍મદિવસ

રાજકોટ તા. ૧૭: મોરબી રોડ પર ગવરીદળ રતનપરમાં રહેતાં મુળ કસ્‍તુરબાધામ ત્રંબાના વતની યુવા પત્રકાર-ફોટોગ્રાફર જીજ્ઞેશ પ્રજાપતિનો આજે ૩૪મો જન્‍મદિવસ છે. પ્રજાલક્ષી પ્રશ્નો માટે સોશિયલ મિડીયામાં પણ સતત સક્રિય રહી તંત્રને ઢંઢોળતાં રહેતાં અને જીજ્ઞેશને (મો. ૮૨૦૦૭ ૭૧૫૧૩) પર શુભેચ્‍છાઓ મળી રહી છે.

 

(10:52 am IST)