Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

રાજકોટના યુવા એડવોકેટ અર્જુન ડાંગરનો આજે જન્મદિવસ

રાજકોટ તા.ર૮ : મળતાવડા સ્વભાવના યુવા એડવોકેટ એ.એલ.ડાંગરનો આજે જન્મદિવસ છે તેઓએ તેમના યશસ્વી જીવનના ર૯ વર્ષ પુર્ણ કરી ૩૦માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.

તેમણે વકીલાત ક્ષેત્રે પ વર્ષની ઝળહળતી કારકિર્દિ સીનીયર એડવોકેટ રોહિત પી.મુંગરા તથા સતીષ પી.મુંગરા સાથે પૂર્ણ કર્યા બાદ તેઓએ રેવન્યુ પ્રેકટીસ સાથે સંકળાયેલા આ યુવા એડવોકેટને તેમના મિત્રો, સ્નેહીઓ અને સંબંધીઓ મો.૯૯૦૪૯ ૦૦૪૪૪ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

(2:48 pm IST)