Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

શહેર કોંગ્રેસ વોર્ડ નં.૧પના કાર્યકારી પ્રમુખ નરેશ પરમારનો આજે જન્મદિવસ

રાજકોટ : શહેર કોંગ્રેસ વોર્ડ ૧પના કાર્યકારી પ્રમુખ નરેશભાઇ પરમારનો આજે તા.ર૮ જુલાઇના જન્મદિવસ છે. તેઓ રાજકોટ મૂલનીવાશી પરિષદના પ્રમુખ છે. તેઓ અનેક સમાજિક સંસ્થા સાથે જોડાયેલા છે. તેઓએ યશસ્વી જીવનના ૪૦માં મંગલ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આજે તેમના જન્મદિવસ કાર્યકરો, શુભેચ્છકો, મિત્રો તથા પરિવાજનો (મો.૯૯૦૪૮ ૧૮૮૧૮) પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(2:47 pm IST)