Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ભાવનગરઃ બુસ્ટ ફલો વોટરવાળા આકાશભાઇનો જન્મદિન

ભાવનગર : રાજકોટના બુસ્ટ ફલો વોટરના આકાશભાઇ કે. વ્યાસનો આજે શનીવાર તા. ૧૭ ના જન્મ દિવસ છે. નાની વયે મોટી પ્રગતી હાંસલ કરનાર આકાશભાઇને જન્મદિને મો. ૭૪૦પ૦ ૬૦૩૦૦ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(11:37 am IST)