Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

કોર્પોરેશન એસ્‍ટેટ શાખાના રાજ ધામેલીયાનો જન્‍મદિવસ

રાજકોટ : મહાનગરપાલિકાના એસ્‍ટેટ શાખાના કર્મચારી રાજ ધામેલીયાનો આજે જન્‍મદિવસ છે. રાજ ધામેલીયા ક્ષૌરકર્મ ધંધાદારી સમિતિના પ્રેસ મીડિયા ઇન્‍ચાર્જ તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા છે. તેમના જન્‍મદિવસે માતા સરોજબેન, ભાઇ અમીત, બહેન માધવીબેન તેમજ સમગ્ર ધામેલીયા પરિવારે શુભેચ્‍છા આપી છે. તેમના મો. ૮૩૨૦૮ ૪૩૨૭૭ છે

(4:53 pm IST)