Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

બાલાજી એજયુકેશનના મેનેજીંગ ટ્રસ્ટી કિશનભાઇ અઘેરાનો જન્મદિવસ

રાજકોટઃ ગાંધીનગરની ડાયરેકટર ઓફ એકાઉન્ટ અને ટ્રેઝરીના કર્મચારી મંડળના માજી ઉપપ્રમુખ, ગુજરાત રાજય કર્મચારી ઉત્કર્ષ મંડળના માજીપ્રમુખ, જિલ્લા તિજોરી કચેરીના કર્મચારી હાલમાં જિલ્લા તિજોરી કચેરી રાજકોટની કચેરીના નિવૃત ડેપ્યુટી હિસાબનીશ શ્રીકિશનભાઇ કે.અઘેરા નો જન્મદિવસ છે. તેઓ બાલાજી એજયુકેશનના મેનેજીંગ ટ્રસ્ટી તથા બાલાજી કો.ઓ.હાઉસીંગ સોસાયટીના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ જીવનના ૬૮ વર્ષ પૂર્ણ કરી ૬૯માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ચાલુ વર્ષે અમરનાથ યાત્રા અને ગયા વર્ષે કૈલાશ માનસરોવરની યાત્રા પતિ–પત્નીની ભારત સરકાર દ્વારા પસંદગી કરવામાં આવેલ

મો.૯૩૭૫૭ ૦૧૭૬૯

(3:58 pm IST)