Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

જુનાગઢ જિલ્લા કલેકટર રચિત રાજનો જન્‍મદિન

રાજકોટ : જુનાગઢ જિલ્લાના કલેકટર રચિત રાજનો આજે જન્‍મદિવસ છે. મુળ ઝારખંડમાં પાલયા જિલ્લાના ભીલાશ ગામના વતની અને ર૦૧૪ની બેચના આઇ.એ.એસ.આઇ. કેડરના અધિકારીનો જન્‍મ ર૦ સપ્‍ટેમ્‍બર ૧૯૮૯ દિવસે થયેલ. તેઓ આ પુર્વે દાહોદ જિલ્લાના વિકાસ અધિકારી, પાટણ સપ્‍લીમેન્‍ટરી મદદનીશ કલેકટર, વડોદરા સાવલી મદદનીશ કલેકટર, છોટા ઉદેપુરમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે યશસ્‍વી ફરજ બજાવી ચુકેલ છે. તેઓ ર૦૧૩ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

ફોન નં.૦ર૮પ-ર૬પ૦ર૦૩ : મો.૯૯૭૮૪ ૦૬ર૧૧ - જુનાગઢ

(4:11 pm IST)