Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

સાવરકુંડલાના પીર સૈયદ મહમદબાપુ કાદરીનો આજે જન્મદિવસ

સાવરકુંડલા, તા. ૪ :  સાવરકુંડલાના પીર સૈયદ મહમદબાપુ કાદરીનો આજે જન્મ દિવસ છે તેઓ ર૧ વર્ષ પૂર્ણ કરી રરમાં વર્ષમાં પ્રવેશ કરેલ છે.

પીર સૈયદ અને વેપારી આગેવાન ફોલાદ ફર્નીચરવાળા મહેબુબબાપુ કાદરી તા. ૪-૭-૧૯૯૯ ના રોજ જન્મ લેનાર મહમદબાપુ કાદરી એસ.વાય.બી.એ. સુધીનો અભ્યાસ કરેલ છે. સબર અને સખાવત સૈયદો ના ઘરે નીકળી છે એ એટલે મહમદબાપુ કાદરી અખાવત કરે છે. તેમના મોબાઇલ નંબર ૭૪૦પ૬૯૧૧૧૬ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(2:34 pm IST)