Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ગોકુલ હોસ્પિટલના ગ્રુપ વાઇસ પ્રેસીડન્ટ માર્કેટીંગ ઉર્મિશભાઇ વૈષ્ણવનો આજે જન્મદિવસ

રાજકોટ : ગોંડલ હોસ્પિટલના ગ્રુપ વાઇસ પ્રેસીડન્ટ માર્કેટીંગ શ્રી ઉર્મિશભાઇ વૈષ્ણવ આજે ૬૧ વર્ષ પુરા કરી ૬રમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ઉર્મિશભાઇ વૈષ્ણવ ગોકુલ હોસ્પિટલમાં યશસ્વી સેવા બજાવી રહ્યા છે.

હાલમાં ગોકુલ હોસ્પિટલને વિશ્વસ્તરીય બનાવવાની જવાબદારી નિભાવી રહ્યા છે. ગોકુલ હોસ્પિટલ પહેલા ઉર્મિશભાઇ વૈષ્ણવ મારવાડી યુનિવર્સિટી, સ્ટર્લિંગ હોસ્પિટલમાં માર્કેટીંગમાં ઉચ્ચ પદ ઉપર કાર્ય કરતા હતા. ગોકુલ હોસ્પિટલ સ્ટાફ અને તેના મિત્રો દ્વારા મો.૯૮ર૪૦ ૩પ૭૦૮ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(12:47 pm IST)