Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

શાપર વેરાવળના યુવા પત્રકાર કમલેશ વસાણીનો આજે જન્મ દિવસ

શાપર વેરાવળ : યુવા પત્રકાર કમલેશ વસાણીનો આજે જન્મ દિવસ છે લોકોના પ્રશ્નોને વાચા આપવા હંમેશા ઉત્સુક રહે છે.  સગા-સબંધીઓ સ્નેહીજનો અને મિત્રો તેમના મો. નંબર ૯૮ર૪ર ૩૪૧૭૮ ઉપર જન્મદિનની શુભેચ્છા પાઠવી રહેલ છે.

(10:57 am IST)