Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

સૌનો સહકાર, સૌને આવકારઃ મંત્રી ઇશ્વરસિંહ પટેલનો જન્મદિન

રાજકોટ : રાજય કક્ષાના સહકાર, રમત ગમત અને યુવા સેવા સાંસ્કૃતિક વિભાગના પ્રધાન શ્રી ઇશ્વરસિંહ ઠાકોરસિંહ પટેલનો જન્મ ૧૯૬પ ના વર્ષની રપ જુને થયેલ. આજે છપ્પનમાં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ મૂળ ભરૂચ જિલ્લાના હાસોટ તાબેના કુડાદરા ગામના વતની છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત સંગઠનના વિવિધ સ્થાનો પર કામગીરી કરી છે. તેઓ અંકલેશ્વર મતક્ષેત્રમાંથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. વૃક્ષારોપણ, વાંચન વગેરે તેમના શોખના વિષયો છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૦૧૯૦

મો.૯૮રપ૧ ર૮ર૬૧ અને ૯૯૭૮૪ ૦૮પ૯ર ગાંધીનગર

(11:20 am IST)