Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ મૂળુભાઇ બેરાને હેપ્પી બર્થ ડે

રાજકોટ તા. ર૩ : જામનગર પંથકના ભાજપના જુના અને જાણીતા અગ્રણી શ્રી મૂળુભાઇ બેરાનો જન્મ તા.ર૩ માર્ચ ૧૯૬પના દિવસે થયેલ આજે પ૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે તેઓ ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા. રાજયમાં મહેસલ, પ્રૌઢ, શિક્ષણ, સમાજ કલ્યાણ વગેરે વિભાગોના પ્રધાન તરીકે રહી ચૂકયા છે. હાલ તેઓ ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ છે. મો.૯૯૭૮૪ ૦૬૦૩૪ જામનગર

(11:31 am IST)
  • આજે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ - બરફ પડશે : ઉત્તર પંજાબમાં ભારે વરસાદ પડવા આગાહી : ચંદીગઢ - હરિયાણા - દિલ્હી - રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદ પડવા સંભવ : ગાજવીજ થવા અને બરફના કરા તથા તોફાની પવન સાથે માવઠાની સંભાવના access_time 1:06 pm IST

  • આંધ્રપ્રદેશમાં વધુ બે વ્યક્તિઓને પોઝિટિવ આવતા કુલ 13 કોરોનાના કેસ થયા access_time 12:28 am IST

  • અંતે મેડીકલ પ્રવેશ માટેની NEET પોસ્ટપોન્ડ : પરિસ્‍થિતિને અનુરૂપ મે મહિનાના છેલ્‍લા અઠવાડીયામાં યોજાવાની શકયતા : નવી ચોક્કસ તારીખ હવે પછી જાહેર થશે : અેડમીટ કાર્ડ ૧પ અેપ્રિલ-ર૦ર૦ પછી ડાઉનલોડ થશે : NTA ના ડાયરેકટર જનરલ દ્વારા આજે મોડી સાંજે જાહેરાત કરવામાં આવી access_time 10:03 pm IST