Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.રાજેષનો જન્મદિન

રાજકોટ તા. ર૩ : સુરેન્દ્રનગર છેલ્લા બે વર્ષથી જિલ્લા કલેકટર તરીકે કાર્યરત શ્રી કે.રાજેષનો જન્મ તા.ર૩ માર્ચ ૧૯૮૬ ના દિવસે થયેલ. આજે ૩પમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં બારડોલીમાં મદદનિશ કલેકટર, મોરબી અને સુરતમાં જિલ્લા વિકાસ અધિકારી પદે ફરજ બજાવી ચૂકયા છે. ર૦૧૧ ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે. તેમનું મૂળવતન આંધ્રપ્રદેશ છે.

ફોન નં.૦ર૭પર-ર૮રર૦૦

મો. ૯૯૭૮૪ ૦૬રર૩ સુરેન્દ્રનગર

(11:31 am IST)
  • સ્પેનમાં 64,000 કોરોના પોઝિટિવ કેસો : 5,000 ના મોત : 9,357 લોકો સાજા થયા access_time 12:25 am IST

  • આજે અમેરિકામાં ભારતીય સમય મુજબ સાંજે ૬ વાગે નવા ૩૧૪ કેસઃ મૃત્યુ ૯ અમેરિકામાં કુલ કેસ ૮પ૭૪૯ અમેરિકામાં કુલ મૃત્યુ ૧૩૦૪ access_time 7:03 pm IST

  • વિધવાઓ - સિનિયર સિટિઝનોને ત્રણ મહિનાનું એડવાન્સ પેન્શન અપાશે : વિધવાઓ,સિનિયર સીટીઝનો સહિતનાઓ કેન્દ્ર સરકાર 3 મહિનાનું એડવાન્સ પેંશન આપશે access_time 8:42 pm IST