Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

ભાજપ વોર્ડ નં.૩ના ઉપપ્રમુખ હેમંતભાઈ અમૃતિયાનો આજે જન્મદિન

રાજકોટઃ ભાજપ વોર્ડ નં.૩ના ઉપપ્રુખમ શ્રી હેમંતભાઈ અમૃતિયાનો જન્મદિન છે. જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલ અમૃતિયા લેબોરેટરીના સંચાલક તેમજ શકિત કેન્દ્ર ઈન્ચાર્જ ડો.હેમંતભાઈ આજે ૫૦ વર્ષ પુરા કરી ૫૧માં પ્રવેશ કરે છે. મો.૮૭૮૦૯ ૮૭૦૪૭

(3:52 pm IST)
  • અફઘાનિસ્તાનમાં ગુરુદ્વારા ઉપર તાજેતરમાં જે ત્રાસવાદીએ સુસાઇડ એટેક કર્યો તે ભારતના કેરળ રાજ્યનો હતો,તેને ત્રાસવાદી સંગઠન આઈએસ દ્વારા ભરતી કરવામાં આવેલ અને તેનું નામ મુહઈન અબુ ખાલિદ અલ હિન્દી હતું access_time 12:42 am IST

  • ગુજરાતના ગોધરા, વડોદરા, અમદાવાદ, દાહોદ, સુરત, રાજકોટ, મોરબી, જામનગર, જૂનાગઢ, કચ્છ, પોરબંદરમાં સીઆરપીએફ તૈનાત : કોરોના સંદર્ભે દેશભરમાં લોકડાઉન જાહેર કર્યુ છે, તેમ છતાં કેટલાક શહેરોમાં લોકો ગંભીરતા સમજ્યા વગર ચાલુ દિવસોની માફક સામુહિક રીતે ખરીદીમાં નિકળી પડે છે. એટલુ જ નહિં જે ડીસ્ટન્સ રાખવુ જોઈએ તેવું (એક મીટર) કરતાં નથી. પોલીસ સાથે ઉગ્ર દલીલો કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કર્ફયુ વગર લોકોને કંટ્રોલ કરવા અર્ધ લશ્કરી દળો તૈનાત કરવાનો રાજયના પોલીસ વડાએ નિર્ણય કર્યો છે. પ્રાપ્ત થતા નિર્દેશો મુજબ વડોદરામાં વણસી જતી પરીસ્થિતિને કન્ટ્રોલ કરવા પોલીસ કમિશ્નરશ્રી ગેહલોતે પોલીસ - સ્થાનિકો વચ્ચેનો સંઘર્ષ અટકાવવા માટે રેપીડ એકશન ફોર્સની એક ટુકડી તૈનાત કરાયાનું બહાર આવ્યુ છે. access_time 4:16 pm IST

  • આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની પત્રકાર પરિષદ : ગુજરાત માટે રાહતના સમાચારઃ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં એક પણ કેસ નોંધાયો નથી : અત્યાર સુધી ગુજરાતમાં ૪૪ કેસ પોઝીટીવ access_time 1:04 pm IST