Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

ઇતની શકિત હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના..

જાહેર જીવનની 'તાસીર'ના જાણકાર ડો. હેમાંગ વસાવડાનો જન્મદિન

રાજકોટ : આજ આનંદ, આજ ઉછરંગ, આ સલુણા નેહ, આજ હેમાંગ વસાવડા પર વરસ્યા શુભેચ્છાના મેહ ... શહેરના સુપ્રસિદ્ધ ન્યુરો સર્જન ડો. હેમાંગ વસાવડાનો જન્મદિન આજે ૧૭ માર્ચે છે. આજે તેમણે વાઇબ્રન્ટ જીવનના પ૯માં વર્ષના દ્વારે કદમ માંડયા છે.

 

ડો. હેમાંગ વસાવડા કોંગ્રેસના રંગે રંગાયેલા છે. જાહેર જીવનની તાસીરના જાણકાર છે.  તેમણે વ્યવસાયિક ક્ષેત્રની જેમ રાજકીય ક્ષેત્રે પણ ગતિ સાથે પ્રગતિ કરી છે. રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ ડોકટર સેલના સંયોજક વગેરે સ્થાનો પરથી તેમનું મહત્વનું છોગદાન રહ્યું છે. નિષ્ઠા અને પ્રતિષ્ઠા તેમની આગવી ઓળખ છે. હૈ નામ બડા, આગે બઢો ડો. વસાવડા...

ફોન નં. ૦ર૮૧-ર૩૬૪૦૮૮, મો. ૯૮ર૪૦ ૪૧પ૧૪, રાજકોટ. 

(11:38 am IST)
  • બ્રિટિશ આરોગ્ય પ્રધાન પણ કોરોનમાં સપડાયા : બ્રિટિશ આરોગ્ય પ્રધાન મેટ્ટ હેન્કોકને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે આ પૂર્વે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનને પણ કોરોના પોઝિટિવ આવેલ access_time 6:55 pm IST

  • આજે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ - બરફ પડશે : ઉત્તર પંજાબમાં ભારે વરસાદ પડવા આગાહી : ચંદીગઢ - હરિયાણા - દિલ્હી - રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદ પડવા સંભવ : ગાજવીજ થવા અને બરફના કરા તથા તોફાની પવન સાથે માવઠાની સંભાવના access_time 1:06 pm IST

  • 'બાહુબલી'ફેમ પ્રભાસે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી રાહત ભંડોળમાં ૪ કરોડ રૂપિયા દાનની જાહેરાત કરી છે : કોરોના સામે ચાલી રહેલી જંગમાં સંક્રમિત થયેલા દર્દીઓની સારવાર માટે સેલિબ્રિટીઝે પોતાની તિજોરી ખોલી છે access_time 3:22 pm IST