Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

સર્વશિક્ષાના સંયુકત નિયામક જયશ્રીબેન દેવાંગનનો જન્મદિન

રાજકોટ : રાજયના શિક્ષણ વિભાગ હેઠળ સર્વશિક્ષા અભિયાનના સંયુકત નિયામક તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર શ્રીમતી જયશ્રીબેન દેવાંગનનો જન્મ તા. ૧૬ માર્ચ ૧૯૬૪ ના દિવસે થયેલ. આજે પ૭માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. ભૂતકાળમાં સૌરાષ્ટ્ર સિંચાઇ વિભાગમાં અધિક કલેકટર, ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.  

ફોન નં. ૦૭૯ ર૩ર૩૮૪૦૪

મો. ૯૮રપ૦ ૦૦૯૬૧ ગાંધીનગર

(12:11 pm IST)