Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

રાજકોટના એક સમયના અધિક કલેકટર

ઔડાના મુખ્ય કારોબારી અધિકારી એ.બી. ગોરને હેપ્પી બર્થ ડે

રાજકોટઃ. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી શ્રી અતુલ બી. ગોરનો જન્મ ૧૯૬૪ના વર્ષની ૧૬ માર્ચે થયેલ. આજે ૫૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ૨૦૦૯ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં વાહન વ્યવહાર કમિશ્નર કચેરીમાં ઓ.એસ.ડી., રાજકોટ અને અમદાવાદમાં નિવાસી અધિક કલેકટર વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૭૫૪૫૦૬૨,

મો. ૯૯૭૮૪ ૦૨૮૫૭ - અમદાવાદ

(12:11 pm IST)
  • જામનગર: લોકડાઉન દરમ્યાન રસ્તા પર નિકળેલા 282 વાહનો ડિટેઇન: એસપી સહિતના પોલીસ સ્ટાફે જાહેરમાર્ગો પર ઉતરી કરી કાર્યવાહી: જામનગરમાં 11 જેટલા લોકો સામે FIR પણ દાખલ કરાઈ access_time 9:56 pm IST

  • કચ્છમાં ક્વોરન્ટાઈન સેન્ટરની હાલત ખરાબ:બેડ પર ગાદલાની પણ નથી વ્યવસ્થા :ભુજ-ગાંધીધામમાં વોર્ડ કરાયા છે શરૂ :યોગ્ય ભોજન વ્યવસ્થાનો છે અભાવ : કવોરન્ટાઈન લોકો દ્વારા કરાઈ ફરીયાદ access_time 10:37 pm IST

  • વિશ્વભરમાં ઝડપથી ફેલાતો કોરોના : પહેલા એક લાખ કેસ 67 દિવસમાં થયા : બીજા એક લાખ 11 દિવસમાં નોંધાયા : બે લાખથી ત્રણ લાખનો આંકડો ચાર દિવસમાં વટાવ્યો : 3 લાખથી 4 લાખ માત્ર 3 દિવસમાં અને 4 લાખથી 5 લાખ કેસ માત્ર 2 દિવસમાં થયા access_time 12:16 am IST