Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

રાજકોટના એક સમયના સીટી મામલતદાર

વડોદરાના ડે.મ્યુ. કમિશનર ધવલ પંડયાનો જન્મદિન

રાજકોટ : વડોદરા મહાનગરપાલિકાના નાયબ કમિશનર તરીકે કાર્યરત શ્રી ધવલ કે. પંડયાનો જન્મ ૧૯૭૭ના વર્ષની ૧૪ માર્ચે થયેલ. આજે ૪૪માં વર્ષની કેડીએ કદમ માંડયા છે. મૂળ ખેડા જિલ્લાના વતની છે. ભૂતકાળમાં રાજકોટમાં સીટી મામલતદાર, ગાંધીનગરમાં નાયબ કલેકટર, રાજપીપળામાં પ્રાંત અધિકારી , નર્મદા પ્રોજેકટમાં ખાસ જમીન સંપાદન અધિકારી, વડોદરાની એસ.એસ.જી. સરકારી હોસ્પિટલમાં વહીવટી અધિકારી પદે રહી ચૂકયા છે.

ફોન નં. ૦ર૬પ-ર૪૩૩૩૪૪

મો. ૯૪ર૮પ ૬ર૧૭ર, વડોદરા

(11:28 am IST)