Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

રાજકોટ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી કેતનભાઇ બોરીસાગરનો જન્મદિવસ

જુનાગઢ : રાજકોટ રાજગોર બ્રાહ્મણજ્ઞાતિના સેવાભાવી અગ્રણી કેતનભાઇ બોરીસાગરનો આજે ૪૮મો જન્મદિવસ છે.

રાજગોર સમાજનાદરેક સંગઠન સાથે જોડાયેલ અને ખાખરીયા સવાઆપા મંદિરના ટ્રસ્ટી તેમજ બ્રહ્મસમાજ સાથે પણ જોડાય સેવાકાર્યમાં સહભાગી બનતા જીવદયા પ્રેમી એવા કેતનભાઇ ૪૭વર્ષ પુરા કરી ૪૮માં વર્ષમાં પ્રવેશી રહયા છે. મો.૯૮રપ૩ ૮૬રર૭ ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે.

(12:41 pm IST)
  • બાવળામા મુશળધાર વરસાદ: વીજ પુરવઠો ખોરવાયો : વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 11:24 pm IST

  • મનરેગાના હજારો કરોડના ડ્યું 10 એપ્રિલ સુધીમાં ક્લીયર: 10 એપ્રિલ સુધીમાં મનરેગા યોજના હેઠળ બાકી રહેતા તમામ 11,499 કરોડની રકમો કેન્દ્ર સરકાર ચૂકવી આપશે : સત્તાવાર જાહેરાત access_time 8:26 pm IST

  • અફઘાનિસ્તાનમાં ગુરુદ્વારા ઉપર તાજેતરમાં જે ત્રાસવાદીએ સુસાઇડ એટેક કર્યો તે ભારતના કેરળ રાજ્યનો હતો,તેને ત્રાસવાદી સંગઠન આઈએસ દ્વારા ભરતી કરવામાં આવેલ અને તેનું નામ મુહઈન અબુ ખાલિદ અલ હિન્દી હતું access_time 12:42 am IST