Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

પોરબંદર ભાજપના ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયાનો જન્મદિન

રાજકોટ : પોરબંદરના જાહેર જીવનના અગ્રણી ભાજપના વર્તમાન ધારાસભ્ય શ્રી બાબુભાઇ ભીમાભાઇ બોખીરિયાનો જન્મ તા. ૧ર માર્ચ ૧૯પ૩ના દિવસે થયેલ. આજે ૬૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ નાગરિક પુરવઠા, પાણી પુરવઠા, કૃષિ, સહકાર, પશુપાલન, મત્સ્યોદ્યોગ વગેરે વિભાગના પ્રધાન તરીકે કામગીરી કરી ચૂકયા છે. ખેતી સાથે સંકળાયેલા છે.

મો. ૯૮૭૯પ ૯૯૯૯૯, પોરબંદર

(11:16 am IST)