Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

જય મુરલીધર યુવા ગૃપના ઘનશ્યામ ડાંગરનો જન્મદિવસ

રાજકોટ તા. ૨૭ : ખોડીયારનગર આહિર સમાજ અને મુરલીધર યુવા ગૃપમાં અગ્રેસર રહેનાર ઘનશ્યામ ડાંગરનો આજે જન્મદિવસ છે. લોકડાઉન દરમિયાન લોકોના સાથ સહકારથી ૫૧ દિવસ રાહત રસોડાના કાર્યમાં તેમણે સેવા આપેલ. પ તોલા સોનુ મળતા મુળ માલિકને પરત ફરી પ્રમાણિકતા બતાવેલ.

(11:23 am IST)