Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

નોડલ ઓફીસર વિજયકુમાર પંડયાનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૨૫ : રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના સભ્ય અને લાભુભાઇ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજમાં ૧૧ વર્ષથી ફરજ બજાવતા તથા મુખ્યમંત્રી યુવા સ્વાવલ યોજનાના નોડલ ઓફીસર એવા વિજયકુમાર પી. પંડયાનો આજે જન્મ દિવસ છે. સફળ જીવનાના ૪૦ માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે તેઓને ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેમના મો.૯૮૭૯૧ ૮૮૪૩૩ છે.

(11:26 am IST)