Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ચશ્માના વ્યવસાયમાં આગવી 'દ્રષ્ટિ': યુ ટર્નવાળા ઉમેશ શેઠનો જન્મદિન

રાજકોટઃ 'યુ ટર્ન' નામથી અત્યાધુનિક ઓપ્ટીકલ મોલ ધરાવતા શ્રી ઉમેશ શેઠનો જન્મ તા.૧૮ ફેબ્રુઆરી ૧૯૬૭ના દિવસે થયેલ.  આજે ગતીશીલ અને પ્રગતીશીલ જીવનના પપ વર્ષની ડોર બેલ વગાડી છે. દેશ-વિદેશની નામાંકીત કંપનીઓના ચશ્માના વ્યવસાયમાં તેમણે રાજકોટના સીમાડા વળોટી નવી-નવી શાખાઓ દ્વારા ચોમેર કીર્તી ફેલાવી છે. પરીશ્રમ અને પુરૂષાર્થના સમન્વયથી સફળતા મેળવી છે. જીવનસંગીની શ્રીમતી નિશા શેઠે સફળતાના પ્રત્યેક કામમાં સાથ આપ્યો છે.

ફોન નં. ૦ર૮૧-ર૪૬૦પ૦૧, મો.૯૯ર૪૪ પ૮ર૧૦-રાજકોટ.

(12:41 pm IST)