Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

જામજોધપુરના યુવા પત્રકાર દર્શન મકવાણાનો આજે જન્મદિવસ

જામજોધપુરના અકિલાના પત્રકાર મહેશભાઈ મકવાણા અને સુમિત્રાબેન મકવાણાના પુત્ર યુવા પત્રકાર દર્શન મકવાણાનો આજે ૯-૮-૨૦૨૨ ના રોજ જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિત્તે સગા-સબંધીઓ તથા  મિત્ર વર્તુળ દ્વારા તેમને તેમના મો.૯૮૭૯૭૯૫૧૦૩ પર શુભેચ્છાઓ મળી રહી છે આ તકે અકિલા પરિવાર પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે

(6:42 pm IST)