Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

રાજકોટ લોહાણા મહાજનના કારોબારી સભ્ય વિધિ જટણીયાનો જન્મદિવસ

રાજકોટ લોહાણા મહાજનનાં કારોબારી સભ્ય-ટ્રસ્ટી, કેનેરા બેîકના અધિકારી, રાજકોટ લોહાણા કર્મચારી મંડળના કારોબારી સભ્ય, કેનેરા બેîક ઓફિસર ઍશોશિઍશનના રાજકોટ રિજનલ સેક્રેટરી અને ગુજરાત વુમન રિપ્રેજનટેટીવ વિધિ ચંદ્રકાંત જટનીયાનો આજે ૬ ઓગષ્ટના જન્મદિવસ છે. બેîકર, ઍન્કર,સામાજીક કાર્યકર, લીડર, સદા ઉત્સાહી, કાર્યરત, સકારાત્મક, સદા હસતા અને આગળ વધતા વિધિ જટનીયા કેનરા બેîક અોફિસર્સ ઍસોશિઍશનમાં અોલ ઇન્ડિયા ઓફિસર બેરરની પોસ્ટ પણ ધરાવે  છે. તેઓ રાજકોટ લોહાણા મહાજનની વિભિન્ન પ્રવૃતિઅોની સાથે યોગા સેશન, વૃક્ષારોપણ, સ્પર્ધાત્મક વિદ્યાથીઅોને માર્ગદર્શન, બેî ઍસોશિઍશન અને અનેક સ્પર્ધાઓમાં સક્રિય રહે છે. તેઓ શહેર લેવલ, રાજય લેવલ તેમજ નેશનલ લેવલ પર ઘણા પુરસ્કારો તેમજ મેડલ્સ મેળવી ચૂકયા છે. આરબીઆઇનાં પૂર્વ ગવર્નર શ્રી રઘુરામ રાજનનાં હસ્તે પણ પુરસ્કાર મેળવી ચૂકયા છે. તેઓને જન્મદિને શુભેચ્છાઅો વરસી રહી છે.

 

(4:24 pm IST)