Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી રત્‍નાભાઇ રબારીનો જન્‍મદિન

રાજકોટ : શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અને શહેર ભાજપના કારોબારી સભ્‍ય રત્‍નાભાઇ રબારીનો જન્‍મ તા. ૬ ઓગષ્‍ટ ૧૯૭૫ના દિવસે થયેલ. આજે ૪૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં (જુના) વોર્ડ નં. ૭ના પાર્ટીના મહામંત્રી, વોર્ડ સંગઠન સંરચના અધિકારી, ઝુપડપટ્ટી સેલના સંયોજક વગેરે સ્‍થાનો પર રહી ચૂક્‍યા છે.

મો. ૯૯૦૯૯ ૮૫૭૮૯ રાજકોટ

(11:39 am IST)