Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

‘આપ'ના તેજસ ગાજીપરાનો જન્‍મદિવસ

રાજકોટઃ આમ આદમી પાર્ટીના કાર્યકરથી લઇને રાજકોટ જિલ્‍લાના પ્રમુખ અને હાલમાં ગુજરાત પ્રદેશમાં જોઇન્‍ટ સેક્રેટરી તરીકે સેવા આપનાર તેજસભાઇ ગાજીપરાને જન્‍મદિવસ સગા સ્‍નેહી મિત્રો ઉપર અભિનંદન આપી રહ્યા છે.

 

(11:02 am IST)