Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

અમિષ લાડાણીનો આજે જન્‍મદિવસ

રાજકોટ :  એફ.એમ.સી.જી ના અમિષ લાડાણીનો આજે જન્‍મદિવસ છે. તેઓ છેલ્લા ૧૮ વર્ષથી એફએમ જીસી લાઇન સાથે સાથે સંકળાયેલા છે, અને હાલ તેઓ વૈભવ એન્‍ટરપ્રાઇઝમાં પાર્ટનર છે. અને ગ્‍વાલિયા સ્‍વિટ્‍સ કરાચી બેકરી અને જગદીશ ફરસાણ વિ,સાથે સુપર સ્‍ટોકીજનું કામ સંભાળી રહ્યા છે.મો. (૯૦૨૩૬૩૧૭૩૮)

(5:03 pm IST)