Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

ભાજપ મહિલા મોરચાના મંત્રી નીનાબેન વજીરનો કાલે જન્મદિન

રાજકોટઃ હેલ્પીંગ હેન્ડસ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રીમતી નીનાબેન વજીરનો કાલે ૨૯મીના જન્મદિવસ છે. તેઓ રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના મંત્રી, ઉડાન ઇન્ડિયન લાયોનેસના વાઇસ પ્રેસીડેન્ટ તેમજ સર્મપણ ચેરીટેબલ ટ્રસ્ટ (વ્હાલુડીના વિવાહ) ના કારોબારી સભ્ય છે. મો નં. ૯૧૦૬૧ ૪૧૫૩૦

(2:00 pm IST)