Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

જસદણના ડો. પંકજભાઇ કોટડીયાનો જન્‍મ દિવસ

જસદણ : આગવી પ્રતિભા ધરાવતાં ગાયનેકોલોજિસ્‍ટ ડો. પંજકભાઇ કોટડીયાનો આજે જન્‍મ દિવસ છે. તેઓના સેવા કર્મ થકી જસદણ, બાબરા, વિંછીયા, રાજકોટ પંથકની હજજારો મહિલાઓને અત્‍યાધુનિક વિજ્ઞાનની ભેટ આપી પીડામાંથી મુકિત અપાવી છે.
ડો. પંજકભાઇ કોટડીયાનો જન્‍મ તા. રપ જાન્‍યુઆરી ૧૯૮૧ ના રોજ થયેલ હતો. સંસ્‍થાઓના આગેવાનો, હોદેદારો અને પ્રતિનિધીઓ દ્વારા વિવિધ માધ્‍યમો ઉપર જન્‍મ દિનની અભિનંદન તેમના મો. ૯૦૩૩૬ ૦૦૬૮૭ ઉપર આપી રહ્યા છે.  



 

(10:32 am IST)