Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

રાજકોટ જિલ્લા ભાજપ આગેવાન દિનેશ વીરડાનો આજે જન્‍મ દિવસ

રાજકોટ : જીલ્લા ભાજપ આગેવાન દિનેશભાઇ વિરડાનો આજે તા. ૧પ જાન્‍યુઆરીના દિવસે તેઓ યશસ્‍વી જીવનના પ૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.  કોરોના કાળમાં જરૂરીયાતમંદ લોકોને ખાદ્ય સામગ્રીનું વિતરણ કર્યુ હતું.
વૃધ્‍ધ આશ્રમમાં વડીલો તથા અનાથ આશ્રમમાં મા-બાપ વગરના બાળકોની સેવાઓ કરી રહ્યા છે.
તેઓ અનેક સામાજીક સંસ્‍થાઓ સાથે જોડાયેલ છે. આજે તેમના જન્‍મ દિવસે મો. નં. ૯૮૯૮૯ પ૮પ૮૦ ઉપર શુભેચ્‍છકો, મિત્ર વર્તુળ અને આગેવાનો શુભેચ્‍છા આપી રહ્યા છે.

 

(11:43 am IST)