Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

કડિયા સમાજનું ગૌરવ એડવોકેટ જયદીપ રાઠોડનો જન્મદિન

રાજકોટ : મૂળ મોરબી પંથકના ફાટસર ગામના વતની રાજકોટને કર્મભૂમિ બનાવનાર યુવા એડવોકેટ જયદીપ કુંવરજીભાઇ રાઠોડનો જન્મ ૧૯૯૪માં તા. ૧૩ જાન્યુઆરીએ થયેલ. આજે ૨૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સિવિલ અને રેવન્યુને લગતી કામગીરી સાથે સંકળાયેલા છે. વિશ્વકર્મા બેડીપરા યુવક મંડળના સભ્ય છે.

મો. ૭૬૨૧૦ ૯૯૭૬૦ રાજકોટ.

(10:41 am IST)