Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

આર.ટી.આઇ. એકટીવીસ્‍ટ અમિત ધ્રુવનો કાલે જન્‍મદિન

રાજકોટ તા. ૨૫ : યુવા સામાજીક કાર્યકર અને આરટીઆઇ એકટીવીસ્‍ટ અમિતભાઇ ધ્રુવનો કાલે જન્‍મ દિવસ છે. શહેર જિલ્લા વાલી મહામંડળ તેમજ બ્રહ્માકુમારીઝ સંસ્‍થા સાથે જોડાયેલા છે. બહોળુ મિત્રવર્તુળ ધરાવે છે. તેમના મો.૮૧૬૦૦ ૭૨૭૪૩ છે.

(4:45 pm IST)