Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

અમરેલી જિલ્લા વિકાસ અધિકારી તેજશ પરમારનો જન્મદિન

રાજકોટ : અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી તેજશ પરમારનો જન્મ તા.૨૦ જાન્યુઆરી ૧૯૯૦ના દિવસે થયેલ. આજે ૩૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના વતની અને ૨૦૧૬ની બેચના આઇએએસ કેડરના અધિકારી છે. તેઓ અગાઉ રાજયના ગ્રામવિકાસ વિભાગમાં મદદનીશ સચિવ, દાહોદમાં મદદનીશ કલેકટર (પ્રાંત અધિકારી) પદે રહી ચૂકયા છે.

ફોન નં. ૦૨૭૯૨ ૨૨૨૩૧૩      મો. ૯૯૭૮૪ ૦૬૨૨૭  અમરેલી

(6:01 pm IST)