Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

સાવરકુંડલાના પત્રકાર ઇકબાલભાઇના ભાણેજનો જન્મ દિવસ

સાવરકુંડલા : રાજકોટ સંજરી ટ્રાવેલ્સ વાળા રહીમભાઇ કુરેશીના પુત્ર અને પત્રકાર ઇકબાલભાઇ ગોરીના ભાણેજ અયાન કુરેશીનો આજે જન્મ દિવસ ૧૧ વર્ષ પુર્ણ કરી ૧રમાં વર્ષમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. અયાન કુરેશી રાજકોટની સ્કુલ ફોનડલેન્ડમાં પ ધોરણમાં અભ્યાસ કરે છે. ફર્સ્ટ નંબર તેજસ્વી વિદ્યાર્થી છે. અયાન કુરેશીના જન્મ દિવસ નિમિતે તેમના મમ્મી-પપ્પા અને સગા-સંબંધીઓ શુભેચ્છા પાઠવી રહ્યા છે. તે તસ્વીર.

(11:36 am IST)