Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

અમરેલી નગરપાલિકાના વિપક્ષ નેતા સમીર કુરેશીનો આજે જન્‍મદિવસ

અમરેલી જિલ્લા ના યુવા રાજકારણી સમીર કુરેશી નો આજે જન્‍મ દિવસ છે.

  પોતાના અભ્‍યાસ ની સાથે તેમણે વિદ્યાર્થીઓ ના પ્રશ્‍નો ને વાચા આપવાનું શરૂ કર્યું અનેક આંદોલનો અને રજુઆત તેમની આગવી ઓળખ બનતી ગઈ આજે કોંગ્રેસ પક્ષના સૌથી કુશળ અને વટ ચીવટ અને ફાવટ ધરાવતા આ યુવા નેતા જિલ્લા કોંગ્રેસ સહિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના નેતા ઓ સાથે ખૂબ મોટો ઘરોબો ધરાવે છે ત્‍યારે અમરેલી નગરપાલિકા માં પણ વિપક્ષી નેતાની ફરજ અદા કરે છે  સતત પ્રયત્‍નશીલ રહેનાર યુવા સમ્રાટ સમીર કુરેશીને તેમના મો. ૯૪૨૮૬ ૧૬૭૮૫ ઉપર શુભકામના મળી રહી છે.

(3:20 pm IST)