Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

લોધીકાનાં યુવા કલાકાર શૈલેષકુમાર ચૌહાણનો જન્‍મદિન

લોધીકાઃ લોધીકાના અગ્રણી  વેપારી સ્‍વ.છગનલાલ ચૌહાણના પુત્ર શૈલેષકુમારનો આજે જન્‍મદિવસ છે, આજે જીવનના ૫૩ વર્ષ પુરા કરી ૫૪માં વર્ષમાં પ્રવેશ કરે છે.

જેઓ ફીલ્‍મી કલાકાર ઉપરાંત ધાર્મિક પ્રસંગોએ આગળ પડતો ભાગ લઇ સેવા પ્રવૃતિમાં મોખરે રહે છે. આજે જન્‍મદિવસ નિમિતે તેમને મિત્રો, શુભેચ્‍છકો તરફથી તેમના

મો.૯૯૨૪૭ ૭૯૪૩૬ પર શુભેચ્‍છા મળી રહેલ છે.

(11:09 am IST)