Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

અધિક કલેકટર જે.કે.જાદવને જન્મદિન મુબારક

રાજકોટઃ મધ્ય ગુજરાતના મહીસાગર જીલ્લામાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે ફરજ બજાવતા શ્રી જે.કે.જાદવનો જન્મ તા.રપ નવેમ્બર ૧૯૭૬ના દિવસે થયેલ.

આજે ૪૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ એમ.એસ.સી.બી.એડની પદવી ધરાવે છે. ભુતકાળમાં ધંધુકામાં જમીન સંપાદનના ડે. કલેકટર વડોદરામાં પ્રોટોકોલના નાયબ કલેકટર કલેકટર વગેરે પદ પર રહી ચુકયા છે.

ફોન નં. ૦ંર૬૭૪-રપ૧૧ર૩ મો.નં. ૯૬૮૭૬ ૦૬૪૯૭ લુણાવાડા.

(11:33 am IST)