Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

શહેર કોંગ્રેસ મહામંત્રી - દાઉદી વ્હોરા સમાજના અલીઅસગર શાકીરનો જન્મદિવસ

રાજકોટઃ શહેર કોંગ્રેસના મહામંત્રી, દાઉદી વ્હોરા સમાજના અગ્રણી તથા અંજુમને હાતીમી કમિટિ સંચાલીત પી.આર.ઓ. એન્ડ ટી.એન.સી. કમિટિના બોર્ડ મેમ્બર શ્રી અલીઅસગર હાતીમભાઇ શાકીરનો આજે જન્મદિવસ  છે. તેઓ છેલ્લા ૨૭ વર્ષોથી દર્દીને લોહીની વ્યવસ્થા કરી આપવામાં કાર્યરત છે. તથા તેઓ યંગએડવેન્ચર્સ ગ્રુપના પ્રેસીડેન્ટ તરીકે પણ સેવા આપે છે. તેમના જન્મદિન નિમિતે પદાધીકારીઓ,  વ્હોરા સમાજના આગેવાનો, પ્રતિનિધિઓ અને મિત્ર વર્તુળ તરફથી મો.૯૩૨૭૮ ૬૫૨૦૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(2:23 pm IST)