Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

એડવોકેટ ભરતભાઈ બોરડિયાનો જન્મદિવસ

રાજકોટઃ એડવોકેટ  ભરતભાઈ ધીરજલાલ બોરડિયાનો જન્મદિવસ છે. તેઓ રેવન્યુ, સિવીલ, ફોજદારી સહીતની વકીલાતનો બહોળો અનુભવ તેમજ જીવદયા પ્રેમી તરીકે જાણીતા છે. તેઓ રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, કરૂણા ફાઉન્ડેશન એનીમલ હેલ્પલાઈન, જીવદયા ગ્રુપ, જનસેવા ટ્રસ્ટ, દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ તેમજ મીડિયાકીય સેવાઓ સાથે સંકળાયેલા છે. મો.૯૩૭૪૨ ૦૨૪૧૦

(2:35 pm IST)